નવી દિલ્હી, તા. 21 : નવી દિલ્હીમાં આયોજીત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પગલે રાજકીય વિવાદ શરૂ થયો છે. આ મામલે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.ઈન્દોરમાં શનિવારે ભારતીય જન યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય તરફ કુચ કરી….