નવીદિલ્હી, તા.21: અમેરિકામાં સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠરાવી દીધા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો આદેશ જારી કરીને 10 ટકા કામચલાઉ ટેરિફ લાગુ કરી દીધા છે ત્યારે આ નવા ઘટનાક્રમો ઉપર ભારત સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. વાણિજ્ય મંત્રાલયે આજે કહ્યું હતું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો સંજ્ઞાનમાં…..