કેતન જાની તરફથી
મુંબઈ, તા.
21 : મુંબઈ પાલિકા સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં નબળા
દેખાવ અંગે કૉંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીએ સ્થાનિક નેતાગીરીનો ઉધડો લીધો હોવાનું
જાણવા મળ્યું હતું. ભિવંડીની અદાલતની કાર્યવાહીમાં હાજરી આપ્યા પછી રાહુલ ગાંધીએ દિલ્હી
જવા રવાના થતાં પહેલાં મહારાષ્ટ્ર એકમના…..