વડા પ્રધાને કહ્યું, મહિલા અનામતને કોઈ પક્ષ રોકી નહીં શકે; એનસીપી બાદ દ્રમુકનું પણ સમર્થન
નવી દિલ્હી, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાત મહિના જૂનો 53 સેકંડનો વીડિયો પોસ્ટ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, મહિલા અનામતના માર્ગ પર આવતા તમામ અવરોધોને સરકાર દૂર કરશે અને સરકાર લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું દેશની નારીશક્તિને આપેલું વચન પૂરું......