• રવિવાર, 29 નવેમ્બર, 2026

દીપયૂન પર કાર્તિગઈ દીપમ પ્રગટયો

વિવાદ વચ્ચે સુપ્રીમની ફટકાર બાદ પરંપરા પળાઈ

ચેન્નાઇ, તા. 28 : સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આખરે શનિવારે મદુરાઇની તિરૂપરંકુંદ્રમ પહાડી પર નિર્મિત દીપયૂન પર સાંજે પાંચ વાગ્યે કાર્તિગઇ દીપમ્ પ્રગટાવાયા.....