મહાત્મા ફુલે સમતા એવૉર્ડ સ્વીકારતી વખતે લેખકે આ શિક્ષણ પદ્ધતિની કરી ટીકા
પુણે, તા. 28 (પીટીઆઈ) : ભારત એક બૌદ્ધિક અને પ્રતિભાસંપન્ન રાષ્ટ્ર છે, પરંતુ ગરીબ પરિવારના બાળકો માટે શિક્ષણ સહેલાઈથી ઉપલબ્ધ થવાનું ઉત્તરોત્તર ઘટતું જાય છે, એમ જાણીતા લેખક-કવિ જાવેદ અખ્તરે જણાવ્યું હતું. મદરસા અને ગુરુકુળના શિક્ષણની ટિકા કરતા અખ્તરે કહ્યું હતું કે આવી સંસ્થાઓમાંથી ભણીને બહાર આવતા......