• રવિવાર, 29 નવેમ્બર, 2026

સીમાંકનનું 2009માં રાજકારણ નહોતું થયું, અત્યારે શા માટે? પ્રફુલ પટેલ

`એનડીએમાં પ્રવેશ બાબતે શરદ પવાર સાથે અનેકવાર ચર્ચા થઈ છે

અમારા પ્રતિનિધિ તરફથી,

મુંબઈ, તા. 28 : લોકસભાના મતદારસંઘની ફેરરચના અને મહિલા આરક્ષણ વિધેયકને સમર્થન તેમ જ એનડીએમાં સામેલ થવું એ બંને બાબત અલગ છે. આ વિધેયકને સમર્થન આપવું એ દેશહિતનું કામ છે અને તેમાં કોઈ રાજકારણ નથી. એનડીએમાં સામેલ થવા અંગે મારી શરદ પવાર સાથે અનેકવાર ચર્ચા થઈ છે. રાજકારણમાં યોગ્ય સમયે યોગ્ય.....