મુખ્ય પ્રધાન ફડણવીસ અને આમિર ખાને લૉન્ચ કર્યું પાણી ઝુંબેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ વચ્ચે પાણી ફાઉન્ડેશન અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા `સમગ્ર મહારાષ્ટ્ર વૉટર કપ 2027' નામની પહેલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા આમિર ખાન દ્વારા લૉન્ચ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોથી લૉન્ચ કરાયેલી આ પહેલ અંતર્ગત રાજ્યના.......