• રવિવાર, 29 નવેમ્બર, 2026

આકાશ દીપ ઝહીર ખાનના સ્પેશિયલ ક્લબમાં

પાંચ વિકેટ લઈને ભુવનેશ્વર કુમાર સહિતના બૉલરોની બરાબરી કરી

નવી દિલ્હી, તા. 28 : ભારતના ફાસ્ટ બોલર આકાશ દીપે ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝિલેન્ડ સામે સારી બોલિંગ કરીને પાંચ વિકેટ લીધી હતી. આકાશે 31.3 ઓવરમાં 99 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે કેપ્ટન ટોમ લેથમ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, કાઇલ જેમીસન અને મેટ હેનરીનો શિકાર.....