• રવિવાર, 29 નવેમ્બર, 2026

દક્ષિણના પક્ષો પડખે; મોદી સરકારનો માર્ગ સરળ

દ્રમુક, બીઆરએસ, ટીડીપી, વાયએસઆરસીપી, જનસેના જેડી-એસ સીમાંકનની સાથે

નવી દિલ્હી, તા. 28 : દેશભરમાં બહુચર્ચિત બની ચૂકેલા મહત્ત્વાકાંક્ષી સીમાંકન વિધેયકને પસાર કરાવવાનો પંથ મોદી સરકાર માટે સરળ બનતો જઇ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વિપક્ષી વિરોધથી મચેલાં રાજકીય ઘમસાણ વચ્ચે અત્યાર સુધી જ્યાંથી વિરોધ થઇ રહ્યો હતો, તે દક્ષિણ ભારતમાંથી પાંચ પક્ષોએ સંસદનાં વિશેષસત્રના બે.....