માનવાધિકાર સંગઠનના રિપોર્ટમાં ખુલાસો, ભોગ બનેલી યુવતીઓમાં 49 ખ્રિસ્તી અને 35 હિન્દુ મહિલાઓનો સમાવેશ થાય છે
ઇસ્લામાબાદ, તા. 28 : પાકિસ્તાનમાં અત્યારે લઘુમતીની હાલત વધારે કફોડી બની રહી છે. એક સર્વેના આંકડા પ્રમાણે પાકિસ્તાના લઘુમતી સમુદાની દીકરીનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો, 2026 પહેલા 10 મહિનામાં જ 84 લઘુમતી દીકરીઓ અને મહિલાઓના.....