અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : ધારાવીવાસીઓ પુનર્વિકાસ ઇચ્છતા હોવાથી તેઓએ વિરોધીઓની રૅલીમાં સામેલ ટાળ્યું હતું, એમ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે જણાવ્યું હતું. શેલારે નિવેદન મારફતે જણાવ્યું છે કે ધારાવી બચાવ આંદોલનનો આજનો કાર્યક્રમ `રાજકીય સ્ટન્ટ' માત્ર હતો. તેના કારણે ધારાવીના રહેવાસીઓ તેનાથી દૂર રહ્યા હતા. મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિરોધ પક્ષો મેટ્રો અને કોસ્ટલ સહિત બધા જ વિકાસ પ્રકલ્પોનો વિરોધ કરે......