નવી દિલ્હી, તા. 28 : સીમાંકન વિધેયક પર સંસદના વિશેષ સત્રથી પહેલાં જ સંસદની બહાર પણ રાજકીય ઘમસાણ સર્જાયું હતું. કોંગેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે જણાવ્યું હતું કે, સીમાંકન ખરડો લોકતંત્ર માટે ખતરો છે. અમે તેનો વિરોધ કરીશું. કેન્દ્રિય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ પલટવાર કરતાં કહ્યું હતું કે, ખડગેને લોકતંત્ર પર જ ભરોસો.....