નવી દિલ્હી, તા. 28 : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન જૈશ એ મહોમ્મદના એક સંદિગ્ધને દબોચ્યો છે. પોલીસ સતત સંદિગ્ધના સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી હતી. સંદિગ્ધની પહેલા પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રો અનુસાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી.....