ટ્રમ્પ શાસને અચાનક વલણ બદલ્યું
વોશિંગ્ટન, તા. 14 : આશ્ચર્યજનક રીતે વલણ બદલતાં અમેરિકાએ ખાતરી આપી છે કે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) હેઠળ ભારતને અન્ય દેશો કરતાં ટેરિફમાં વધારે લાભ મળશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શનિવારે આ માહિતી આપી. જોકે, અધિકારીએ સ્પષ્ટતા કરી કે ભારતના ફાયદા અંતિમ ટેરિફ માળખા પર નિર્ભર રહેશે. હાલમાં, બંને દેશો વેપાર કરારના પ્રથમ તબક્કા અને સમગ્ર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે....