ભારત સમિટનાં સમાપને કૉંગ્રેસ સાંસદના મોદી રાજ પર પ્રહાર
હૈદરાબાદ, તા. 14 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, હવે દેશમાં લોકતંત્ર નથી બચ્યું. અનેક વિદેશ પ્રતિનિધિઓને `ભારત સમિટ'માં આવવા માટે સરકારે અનુમતિ નથી આપી. હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા યોજીત `ભારત સમિટ'ના સમાપન સમારોહને સંબોધતાં રાહુલે જણાવ્યું હતું કે, રાજનીતિક વ્યવસ્થામાં ભારે માત્રામાં પૈસા નાખી દેવાયા.....