• સોમવાર, 09 નવેમ્બર, 2026

બાલિંગમાં હજુ પણ સુધારાની જરૂર : ગિલ

પ્રેશરની પરિસ્થિતિમાં અનુભવમાંથી શીખવું એ મોટો મુદ્દો

વાલિંગ્ટન, તા.7 : ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ડકવર્થ-લુઇસ નિયમથી 4 રને મેળવેલા વિજય બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમનાં પ્રદર્શન અને યુવા બોલર્સની ક્ષમતા અંગે ખૂલીને વાત કરી છે. ગિલે સ્વીકાર્યું કે કીવી ટીમને 134 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટાર્ગેટ સરળ જણાતો હતો પરંતુ સતત પડતી વિકેટોને કારણે મેચ અત્યંત........