• રવિવાર, 15 નવેમ્બર, 2026

એસબીઆઈના 3.75 લાખ ડેટા ચોરી

સાયબર ગઠિયાએ સર્વરમાં ઘૂસી બે ઍપના ડેટા તફડાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક-સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ)ના નવી મુંબઈના ગ્લોબલ આઈટી સેન્ટરમાં સાયબર ઘૂસણખોરી થઈ છે. ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલાં પણ એસીબીઆઈ બૅન્કના ખાતેદારોના ડેટા ચોરી થયા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે ફરી ડેટા ચોરી થવાથી ખાતેદારો ચિંતામાં મુકાઈ ગયા છે. સીબીડી બેલાપુરસ્થિત બૅન્કના આઈટી સેન્ટરના સર્વરમાં અનધિકૃત.....