2027ની વિધાનસભાઓની ચૂંટણી માટે ગઠબંધન શરૂ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 14 : દેશના રાજકારણમાં શનિવારે અનેક મુદ્દે રાજકારણમાં ગરમાટો જાળવી રાખ્યો હતો. મહિલા અનામત કાયદો અને લોકસભા બેઠકોના સીમાંકનને લઈને સંસદના સંભવિત સત્રની ચર્ચાઓએ રાજકીય વર્તુળોમાં હલચલ વધારી દીધી છે. બીજી તરફ મતદાર યાદીના વિશેષ સધન પુન:નિરીક્ષણ (એસઆઇઆર) ને લઈને કૉંગ્રેસે પોતાના અભિયાનને વધુ તેજ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી.....