• રવિવાર, 15 નવેમ્બર, 2026

કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા; ઠંડીનું જોર વધવાની આશા

મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતાં મનાલી-ચંડીગઢ હાઈવે પર ટ્રાફિકજામ

શ્રીનગર, તા. 14 : પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાનાં કારણે દેશનાં અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થવા સાથે વરસાદ પણ વરસ્યો હતો. બરફ વર્ષાની અસર શરૂ થવાથી દેશના અન્ય ભાગોમાં ઠંડી જામવાની આશા ભારતીય જનજીવનમાં બંધાવા માંડી છે. બરફવર્ષા થયા બાદ વિશાળ સંખ્યામાં સહેલાણી.....