• સોમવાર, 09 નવેમ્બર, 2026

વિરાર લોકલ ટ્રેનમાં ફરી હિંસક મારામારી

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ચાલતી ટ્રેનમાંથી પ્રવાસી પડયો

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 7 : લોકલ ટ્રેનમાં મારામારી બાદ એક વ્યક્તિની હત્યા કરવાની ઘટના તાજી છે ત્યારે ચર્ચગેટથી વિરાર જતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ વચ્ચે મારામારી થવાનો વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક પ્રવાસી ચાલતી ટ્રેનમાંથી પટકાયો હતો. સદ્નસીબે આ ઘટના વખતે ટ્રેનની ઝડપ ઓછી હતી અને પ્રવાસી મુંબઈ સેન્ટ્રલના રેલવે......