• રવિવાર, 15 નવેમ્બર, 2026

સિક્કિમમાં ઘૂસ્યું ચીની લશ્કરી વિમાન

સંવેદનશીલ વિસ્તારમાં પચ્ચીસ મિનિટ સુધી ભરી ઉડાન : ભારતીય વાયુસેનાએ ચેતવ્યા છતાં ઉડાન જારી રાખ્યાનો દાવો : કૉંગ્રસે કર્યા પ્રહાર

નવી દિલ્હી, તા. 14 : ચીન સાથે સરહદે ફરી તંગ સ્થિતિ છે તે વચ્ચે 12 નવેમ્બરના એક ચીની લશ્કરી વિમાન સિક્કિમમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું અને 20-25 મિનિટ સુધી તે વિસ્તાર પર ફરતું રહ્યું હોવાનો દાવો સુત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ વધુ મહત્વનો એટલા માટે છે કે સિલિગુડી કોરિડોર ભારતીય ક્ષેત્રના સૌથી સંવેદનશીલ ભાગોમાંનો એક છે. ભારતીય વાયુસેનાએ વિમાનની....