યુએસમાં ટેકઓફ પરનો પ્રતિબંધ હટાવાતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ
ન્યૂયોર્ક, તા. 14 : યુનાઈટેડ સ્ટેટ્સમાં બધી ઉડાનોના ટેકઓફ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. જેથી એરપોર્ટ પર નોંધપાત્ર વિક્ષેપ પડયો છે. અહીં એર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટર ખાતેની સંચાર વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી, જેના કારણે અમેરિકામાં હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ. હેવાલ મુજબ હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાયા હતા અને 11,000થી વધુ ઉડાનો પ્રભાવિત થઈ હતી. ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ પૂર્વીય સમય મુજબ બપોરે.....