• રવિવાર, 15 નવેમ્બર, 2026

હવે અમૂલનાં દહીં-લસ્સીમાં ભાવવધારો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક આર્થિક બોજ આવી પડ્યો છે. તાજેતરમાં દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અમૂલ દ્વારા દહીં અને લસ્સીની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયાનો વધારો કરાયો હતો. તાજેતરમાં અમૂલ દૂધના ભાવમાં કરાયેલા વધારા બાદ હવે.....