• રવિવાર, 15 નવેમ્બર, 2026

કર્ણાટક અને તામિલનાડુ કૉંગ્રેસ સામસામે

કાવેરી વિવાદમાં શિવકુમારે મોદીની મદદ માગતાં તામિલનાડુ કૉંગ્રેસ પ્રમુખના પ્રહારો

બેંગ્લુરુ, તા. 14 : કર્ણાટક જે પરિયોજના માટે જોર લગાવી રહ્યું છે અને તામિલનાડુ જેનો વિરોધ કરે છે એ કાવેરી નદી પર મેકેદાતુ બંધના વિવાદ મુદ્દે કોંગ્રેસ સામે કોંગ્રેસની પરિસ્થિતિ સર્જાઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તો તામિલનાડુમાં પણ કોંગ્રેસ એ સરકારનો ભાગ છે જેનું નેતૃત્વ વિજય કરી રહ્યા છે. તામિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ મણિક્કમ ટાગોરે કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નિવેદનોની.....