• સોમવાર, 09 નવેમ્બર, 2026

શંકાએ ઊજાડયો નાલાસોપારાનો પરિવાર

પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિની ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : દિવાળીના પર્વમાં બધા ઉજવણી કરી રહ્યા છે ત્યારે નાલાસોપારામાં અત્યંત આઘાતજનક ઘટના બની હતી, જેમાં એક જ દિવસે પત્ની અને પતિના મૃત્યુ થયા હતા. ચારિત્ર પર શંકા જતાં પતિએ સવારે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને ગણતરીના કલાક બાદ પોતે પણ લોકલ ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા......