• રવિવાર, 15 નવેમ્બર, 2026

સોનિયા ગાંધીના પુસ્તક પર નવો વિવાદ

સાબરમતી એક્સ્પ્રેસ અગ્નિકાંડ અંગે કરેલા દાવાને પૂર્વ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ નકાર્યા

નવી દિલ્હી, તા.14 : કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા `િબલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'માં ગુજરાત રમખાણો અને વર્ષ 2002ના સાબરમતી ટ્રેન અગ્નિકાંડથી સંબંધિત પ્રસંગોને લઈને નવો વિવાદ શરૂ થયો છે. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસની બોગીઓમાં લાગવાનું કારણ આજે પણ વિવાદિત છે જે બાદ રાજ્યમાં રમખાણો ફાટી.....