• રવિવાર, 15 નવેમ્બર, 2026

મહાદેવ સટ્ટાબાજી કેસમાં છ રાજ્યના 33 સ્થળે દરોડા

ડિજિટલ ઉપકરણ, મોબાઈલ ફોન અને ઘણા દસ્તાવેજો બરામદ

નવી દિલ્હી, તા. 14 : સીબીઆઈએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ અંગેની તપાસ માટે છ  રાજ્યમાં 33 જગ્યાએ દરોડા પાડયા હતા. આ દરમિયાન ડિજીટલ ઉપકરણ, મોબાઈલ ફોન અને ઘણા દસ્તાવેજો બરામદ કરવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં મ્યૂલ બેંક ખાતા અને હવાલા મારફતે નાણાની હેરફેરના સંકેત મળ્યા છે. અધિકારીઓ તરફથી શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. તપાસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું હતું કે,.....