• સોમવાર, 16 નવેમ્બર, 2026

મોદી સાથે સંબંધ સુધારવાની કોશિશ કરતાં સામ પિત્રોડા

વડા પ્રધાન મોદીને ગણાવ્યા મિત્ર : રાજનીતિથી અલગ અંગત સંબંધ હોવાનું કહ્યું

નવી દિલ્હી, તા. 14 : દીપાવલીનાં પર્વે એકબીજાને શુભકામના પાઠવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં નેતા સામ પિત્રોડાનાં સંબંધોની ચર્ચાનું ચકડોળ શરૂ થયું છે. આ દરમિયાન બન્નેએ એકબીજાની 

પ્રશંસા કરી હતી. પિત્રોડાએ આ મામલાને તૂલ પકડી જતાં હેરાન છે. તેમનું કહેવું છે કે, તેમના વચ્ચે થયેલીએ સંપૂર્ણ અંગત વાતચીત હતી. કોંગ્રેસ પક્ષથી અલગ તેમને વડાપ્રધાન મોદી સાથે સંબંધ.....