• સોમવાર, 16 નવેમ્બર, 2026

ત્રણ વર્ષમાં એઆઇ માણસોને ખતમ કરી, જાતે ફેંસલા લેશે

ડબલિન, તા. 14 : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ગોડફાધર તરીકે પ્રખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિંટને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, આવનારાં ત્રણ વર્ષમાં એઆઇ માનવીઓને ખતમ કરી, દુનિયા પર કબજો કરી શકે છે. હું પહેલાં કહે તો હતો કે, એઆઇ 10 વર્ષમાં માણસથી વધારે હોશિયાર થઇ જશે, પરંતુ હવે માત્ર 18 મહિનામાં થઇ જશે, જે ચિંતાજનક છે, તેવું હિંટને કહ્યું....