ટ્રમ્પના જીવને જોખમ?
વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જીવને જોખમ છે. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની ખૂબ જ નજીકથી વેનેઝુએલાના એક નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીએ અમેરિકાના પ્રમુખને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીની ચોરાઉ કારમાંથી મોટા પ્રમાણમાં.....