• રવિવાર, 01 નવેમ્બર, 2026

નક્સલવાદ ખતમ, હવે દિમાગી નક્સલીઓથી ચેતવાનું : મોદી

એક્તાનગર ખાતે પરેડ બાદ વડા પ્રધાનનું ઉદ્બોધન : વૈશ્વિક અશાંતિ, અરાજકતાની સામે રાષ્ટ્રીય એક્તા ભારતની સૌથી મોટી તાકાત

અમદાવાદ, તા. 31 : દેશમાં નકસલવાદ તો હવે નાભિશ્વાસ ભરી રહ્યો છે. 2026ના અંત સુધીમાં તેનો ખાતમો નિશ્ચિત છે પરંતુ વર્તમાન સ્થિતિમાં દિમાગી નકસલોથી, નકસલી જેવી માનસિકતા ધરાવતા તત્વોથી દેશવાસીઓએ સાવધ રહે તેવો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સ્મરણ ભૂમિ.....