• રવિવાર, 01 નવેમ્બર, 2026

ફેન્સી લાઈટિંગ; કલરફુલ સિરીઝથી પ્રિન્સેસ સ્ટ્રીટ ઝળહળી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : દિવાળી નજીકમાં છે ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટની લોહાર ચાલ અને મંગલદાસ રોડ ઉપર આવેલી ઇલેક્ટ્રિક માર્કેટમાં લબુક-ઝબુક થતી રંગબેરંગી લાઈટ્સ, કલરફુલ કંદિલ અને અવનવી ફેન્સી લાઈટિંગ્સનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. જોકે, હાલમાં ઇલેક્ટ્રિકનો આવો ફેન્સી સામાન મુંબઈના પરાં....