• રવિવાર, 01 નવેમ્બર, 2026

અૉસ્ટ્રેલિયા સામે 176 રને ટેસ્ટ જીતી દક્ષિણ આફ્રિકાનો 2-1થી શ્રેણી વિજય

સાઉથ આફ્રિકા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફરી ટોચના સ્થાને

કેપટાઉન, તા.31 : કેપટાઉન ખાતે રમાયેલી રોમાંચક ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ઐતિહાસિક વાપસી કરતા ઓસ્ટ્રેલિયાને 176 રને કચડી નાખી ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ દમદાર વિજય સાથે જ સાઉથ આફ્રિકાએ આઈસીસી ટેસ્ટ રેન્કિગમાં ફરી ટોચનું.....