• રવિવાર, 01 નવેમ્બર, 2026

LPG થી લઈને ટોલ પાસ સુધી આજથી દેશમાં થશે પાંચ મોટા ફેરફાર

નવી દિલ્હી, તા. 31 : ઓક્ટોબર મહિનાના અંત સાથે જ 1 નવેમ્બર 2026થી દેશમાં સામાન્ય નાગરિકોના રાજિંદા જીવન, પેન્શનરો અને વેપારીઓ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વપૂર્ણ આર્થિક અને પ્રશાસનિક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને ડિજિટલ પેમેન્ટ, ટ્રાફિક.....