ખડગે બોલ્યા : મોદી, શાહના ઈશારે કામ કરનાર મુખ્ય ચૂંટણી કમિશનરને તરત હટાવો
રાહુલના પ્રહાર :
2024ની ચૂંટણી ગેરકાનૂની
નવી દિલ્હી, તા. 31 : ચૂંટણીમાં અનિયમિતતાઓના આરોપ સાથે ચૂંટણીપંચ અને મોદી સરકાર સામે વિપક્ષી ઈન્ડિયા જોડાણનો વિરોધ શનિવારે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને તાત્કાલિક હટાવવા તેમજ તેમને વિશેષાધિકાર.....