ISROની વધુ એક અવકાશી સિદ્ધિ
સ્વદેશી ગફદઈંઈ સિસ્ટમને
મળશે નવી તાકાત, સશત્ર દળોને મળશે વધુ સચોટ નેવિગેશન સુવિધા
નવી દિલ્હી, તા.31 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. ઈસરોએ દેશના સ્વદેશી નેવિગેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે NVS-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ સેટેલાઇટને શ્રીહરિકોટા સ્થિત....