• રવિવાર, 01 નવેમ્બર, 2026

શ્રી ચોરવાડી ભવાની માતા મંદિરનો જીર્ણોદ્ધાર હવે ઝડપથી થશે

જિઓ આઈપીઓ સફળતાની ઉજવણીમાં ચોરવાડમાં પરિમલ નથવાણીની ખર્ચ આપવા જાહેરાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ ગામ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું મૂળ વતન. જિઓના લિસ્ટિંગની ઉજવણી ચોરવાડમાં કરવામાં આવી હતી ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યા હતા. અઢારેય વર્ણના....