• રવિવાર, 01 નવેમ્બર, 2026

ઢાકા ટેસ્ટ : વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશની 8 વિકેટથી હાર

વારિકનની 9 વિકેટ, કેરેબિયન ટીમે ચોથી ઈનિંગ્સમાં 170 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કર્યો 

ઢાકા, તા.31 : બાંગ્લાદેશને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં મ્હાત આપવી ક્યારેય આસાન રહી નથી, પરંતુ શનિવારે વેસ્ટ ઇન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઢાકા ટેસ્ટ 8 વિકેટે પોતાનાં નામે કરી લીધી છે. જોમેલ વારિકનની સ્પિન બાલિંગ અને બ્રેન્ડન કિંગની અણનમ 81 રનની ઈનિંગના સહારે કેરેબિયન....