24 ધારાસભ્યોએ બળવો પોકારી ગુપ્ત બેઠક કરતાં ખળભળાટ
શ્રીનગર, તા. 31 : જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તાર બાદ નેશનલ કોન્ફરન્સની અંદર તીવ્ર અસંતોષ અને બળવાખોરીનો સૂર ઉઠ્યો છે. શુક્રવારે સાંજે શ્રીનગરમાં વિધાયક કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને અસંતુષ્ટ ધારાસભ્યોની એક મહત્ત્વની.....