ભૂતપૂર્વ સાંસદ હીના ગાવિતના નિવેદનથી મહાયુતિમાં ખળભળાટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ, શિવસેના અને એનસી (અજિત પવાર)ની મહાયુતિને માત્ર બે જ બેઠક મળવાથી સત્તાધારી પક્ષોમાં દોષારોપણ ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ હિના ગાવિતે ભાજપ જિલ્લા પરિષદોની આગામી ચૂંટણી....