મુંબઈ, તા. 31 : કોંકણની વિશ્વવિખ્યાત આફૂસ કેરીના ચાહકો સિઝન શરૂ થાય તેની આતુરતાથી રાહ જોતા હોય છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલમાં આફૂસની આવક શરૂ થાય છે. જોકે, આ વખતે અૉક્ટોબરમાં જ રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાની આફૂસ કેરીનું માર્કેટમાં આગમન થઈ ગયું.....