• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

રાહુલજી, રૅલી ટાળો : વેપારીઓનો પત્ર

વેપારી સંગઠને કહ્યું , દિલ્હીના વેપારીઓને 10 હજાર કરોડનું નુકસાન થવાની ભીતિ

નવી દિલ્હી, તા. 24 : વેપારી સંગઠ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ શનિવારે એક પત્ર લખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પહેલી નવેમ્બરનાં રામલીલા મેદાન પર થનારી રેલી ટાળવા અપીલ.......