• રવિવાર, 01 નવેમ્બર, 2026

બેંગલોરની હૉટલમાં સ્વિમિંગ પૂલમાં કરંટ ફેલાવાથી બે વિદેશીનાં મૃત્યુ

બેંગલોર, તા. 31 : બેંગલોરના એક લક્ઝરી ફાઇવ સ્ટાર હોટલના સ્વિમિંગ પુલની અંદર કરંટ લાગવાથી બે વિદેશી નાગરીકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં એક જર્મન નાગરીક સામેલ છે જે લુફ્થાંસા એરલાઈનમાં ક્રૂ તરીકે કામ કરતો હતો જ્યારે બીજો નાગરીક સ્લોવાકિયાનો છે અને આઇબીએમમાં પ્રોજેક્ટ મેનેજર....