અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : નાલાસોપારા પશ્ચિમમાં આવેલી એક ઈમારતના પાંચમાં માળની લિફ્ટ પડતા આઠ જણને ઈજા થયાની ઘટના બની હતી. પાટણકર પાર્ક પરિસરમાં ધનંજય એવન્યુ નામની સાત માળની ઈમારતમાં પાંચમાં માળેથી લોકો લિફ્ટમાં ચડયા હતા અને અચાનક ધડાકાભેર લિફ્ટ સરકીને અને ગ્રાઉન્ડ....