• રવિવાર, 01 નવેમ્બર, 2026

રૅલી પૂર્વે વિપક્ષી એકતામાં તિરાડ

આપ, દ્રમુક, બીજેડી, ટીવીકેનો આજની રૅલીમાં ન જોડાવા નિર્ણય

નવી દિલ્હી, તા. 31 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાંની માંગ સાથે `સર'ના વિરોધમાં આવતીકાલે રવિવારે યોજાનારી `ઇંડિયા' જોડાણની મહારેલી પહેલાં વિપક્ષી એકતાને ઝટકો લાગ્યો છે. આમઆદમી પાર્ટી, દ્રમુક, બીજુ જનતા દળ (બીજેડી) અને તમિલગાવેત્રી કઝગમ (ટીવીકે)એ વિપક્ષી....