• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

તિલક અને નીતિશે ન્યૂ ઝીલૅન્ડના મોઢામાંથી જીતનો કોળિયો છીનવ્યો

181 રનના લક્ષ્ય સામે ભારતે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી : તિલકે 26માં 51 ફટકાર્યા

નવી દિલ્હી, તા.24 : તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીની ભાગીદારીના દમ પર ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય મેળવી 5 મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. 181 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે ભારતે માત્ર 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને છેલ્લી 5 ઓવરમાં.....