• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

`દિલ્હી પાસે તો આશા જ નથી, પાકિસ્તાન રક્ષા કરી રહ્યું છે'

ફારુક લહેર કરે ભારતમાં ને ગુણગાન પાકના

ભાજપ અને કૉંગ્રેસ દ્વારા એનસીના વડાની ટીકા

નવી દિલ્હી, તા. 24 : નેશનલ કેન્ફરન્સના અધ્યક્ષ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના `દિલ્હી પાસે તો આશા જ નથી, પાકિસ્તાન રક્ષા કરી રહ્યું છે' તેવાં વિવાદાસ્પદ અને વાંધાજનક નિવેદન પર શનિવારે રાજનીતિનો પારો તપીને ઊંચે.....