• રવિવાર, 01 નવેમ્બર, 2026

નિધિ રાજધાન અને ઉમર અબદુલ્લાએ કર્યાં લગ્ન

શ્રીનગર, તા. 31 : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાજધાન સાથે એક ખાનગી ફંક્શનમાં લગ્ન કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઈટ એક્સ ઉપર તસવીરો પોસ્ટ કરીને લગ્નની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિંટી સાથે નિધિ રાજધાનને ટેગ કરીને લખ્યું હતું કે,.....