શ્રેણી 4-1થી અંકે કરવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે, વરુણ અથવા કુલદીપને તક મળી શકે
નવી દિલ્હી, તા.31: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મુકાબલો રવિવારે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાશે. જેમાં ભારતીય ટીમનું બાલિંગ પાસું ફરી કેન્દ્રમાં રહેશે. ભારતીય ટીમે પ્રારંભિક ત્રણ મેચ જીતીને શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી.....